Header Ads

SABARKANTHA JILLA FAR CANCEL

                 જીલ્લા પંચાયત , જીલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા દ્વારા તા: 08-11-2014 (શનિવાર) ના રોજ અગ્રતાક્રમ જિલ્લાફેર એકતરફી બદલીકેમ્પ યોજવામાં આવનાર હતો।  જે કેમ્પ નામદાર હાઇકોર્ટમાં અલગ અલગ રીટ  પીટીશન દાખલ થયેલ હોઈ હાલ પૂરતો  મોકૂફ રાખેલ છે।  જેની સર્વેએ નોંધ લેવી।

No comments