Skip to main content

Posts

Showing posts with the label VIDYASAHAYAK BHARTI

VIDYASAHAYAK BHARTI STD -6-8 SOCIAL SCIENCE FIRST ROUND DECLARED

VIDYASAHAYAK BHARTI RELATED NEWS

-->www.patidarsachin.comગુજરાત સરકાર દ્વારા ધો.૬ થી ૮ માટે ૪૩પ૧ વિદ્યાસહાયકોની ભરતી તા.ર૭/૧૧/૧૪ થી ૮-૧ર-૧ર, બપોરે ૩ વાગ્‍યા સુધી અરજી કરી શકાશે : ગણિત-વિજ્ઞાન, વિવિધ ભાષાઓ તથા સામાજિક વિજ્ઞાનના વિષયોના શિક્ષકોની ભરતી. રાજકોટ તા. ર૧ : ગુજરાત સરકારના વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓનો વરસાદ વરસાવવાના પ્રયત્‍નના ભાગરૂપે ગુજરાત રાજ્‍ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધોરણ ૬ થી ૮ માટે કુલ ૪૩પ૧ વિદ્યાસહાયકોની ભરતી કરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં ગણિત-વિજ્ઞાન વિષયના ૩૦૦૩, વિવિધ ભાષાઓના પ૪૮ અને સામાજિક વિજ્ઞાનના ૮૦૦ જેટલા વિદ્યાસહાયકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. www.vidyasahayakguja rat.orgતથાwww. ptcgujarat.orgવેબસાઇટ ઉપર તા.ર૭/૧૧/૧૪ થી 8/12/14 બપોરે ૩ વાગ્‍યા સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. મેરીટ પ્રમાણે ભરતી થયેલા વિદ્યાસહાયકોને પ્રથમ પ વર્ષ માટે પ્રતિમાસ ૭૮૦૦/- રૂ.નું ઉચ્‍ચક માનદ્દ વેતન આપવામાં આવશે. ત્‍યારબાદ તેઓની સંતોષકારક સેવા સંદર્ભે તેઓને નિયમાનુસાર પગાર-ભથ્‍થા મળવાપાત્ર થશે તેવું જાણવા મળે છે. યોગ્‍ય લાયકાત ધરાવતા ૧૮ થી ૩૦ વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે...

UPER PRIMARY VIDYASAHAYAK BHARTI AAVTI KAL NA NEWS PAPER MA AAVSHE

BREAKING NEWS                             UPER PRIMARY BHARTI AAVTI KAL (21-11-2014)NA SANDESH NEWS PAPER MA AAVSHE -->PRESS NOTE MAHITI VIBHAG MA FINALLY APAI GAI CHE -->BEST OF LUCK ALL CANDIDATE --->JE PROBLEM HATO BANASKANTHA JILLA NO TE SOLVE THAI GAYO CHE STAY CONNECTED WITH Www.patidarsachin.com For All latest updates "HAPPY TO HELP "

VIDYASAHAYAK BHARTI(STD-1-5)2014 PROVISIONAL MERITE DECLARED