Skip to main content

Posts

Showing posts with the label Ipc act

best g.k Indian ipc numiric act nomber

ભારતીય ફોજદારી ધારામાં શિક્ષાના કેટલા પ્રકાર છે....? શિક્ષાના પ્રકાર કઈ કલમમાં આપેલ છે? -6 પ્રકાર,કલમ 53 💂💂💂💂 દેશનિકાલ ની સજા ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ હેઠળ થાય છે? 🌛કલમ 53 ક હેઠળ🌜  🌳🌳🌳🌳🌳🌳 મોતની સજા યોગ્ય સરકાર દ્વારા હળવી કરવા બાબતની જોગવાઈ કઈ કલમમાં છે? 🐷🐷🐷🐷🐷🐷 કલમ 54  🐞🐞🐞🐞🐞 હવે આજીવન કેદ હોય તો તે પણ યોગ્ય સરકાર દ્વારા હળવી કરી શકાય છે 🌷🌷🌷🌷🌷🌷🌷🌷 કલમ 55 દ્વારા  🙅🙅🙅🙅🙅 જો તમે પોલીસ ઓફિસર છો.કોઈપણ ગુનેગારને દંડની સજા કરી છે પણ ગુનેગાર દંડનથી ભરતો.હવે આના માટે શુ કરશો? 👲👲👲👲👲 જો હું પોલીસ ઓફીસર હોઉં ને ગુનેગારને દંડની સજા ફરમાવેલ હોય અને દંડ ના ભરી શકે તો કેદની સજા કરીશ કારણે આ જોગવાઈ ભારતીય ફોજદારી ધારાની કલમ 64 માં છે ...😆😆😆 ક્રિમીનલ પ્રોસિજર કોડ,1973 💿પ્રકરણ 6( ક)💿 🌽🌽🌽હાજર થવાની ફરજ પાડવા માટે કામગીરી હુકમ🌽🌽🌽 કલમ 61:  દરેક સમન્સ બે પ્રાતોમાં કોર્ટના પ્રમુખ અધિકારીની સહી સાથે કાઢવો જોઈએ ⏳⌛⌛⌛⌛⌛⌛ કલમ 62 સમન્સ બજાવવાની રીત રાજ્ય સરકાર નક્કી કરે તે ...