Skip to main content

Posts

Showing posts with the label nmms application form 2016-17

રાજ્ય પરીક્ષા બોર્ડ (એન.એમ.એમ.એસ) અને (એન.ટી.એસ.ઈ.)ફાઇનલ જવાબવાહી જાહેર થઈ ગઈ છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી એન.એમ.એમ.એસ. અને એન.ટી.એસ.ઈ. પરીક્ષા ની ફાઇનલ જવાબવાહી આજે જાહેર કરવા માં આવી છે. -આ બંને પરીક્ષા શાળા ના બાળકો ને રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃતિ આપવા માટે દર વર્ષે આ પરીક્ષા લેવા માં આવે છે. -બે હજાર સત્તર માં લેવાયેલી પરીક્ષા ની જવાબવાહી વચ્ચે ચૂંટણી કારણે જવાબવાહી જાહેર નહોતી કરાઈ. -આદર્શ આચારસંહિતા પતિ ગયા પછી આજે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ બંને પરીક્ષા ની જવાબવાહી પ્રસારિત કરાઈ છર. -આ બ્લોગ માં તમામ માહિતી ગુજરાતી માં આપવા માટે પ્રયત્ન કરાય છે.તો આપ સર્વે મિત્રો ને નમ્ર અરજ કે બીજા સુધી માહિતી પોચાડશો. જય હિન્દ....વંદે માતરમ.... એન.એમ.એમ.એસ & એન.ટી.એસ.ઈ ||  એન.એમ.એમ.એસ.  ||  એન.ટી.એસ.ઈ