Header Ads

best g.k Indian ipc numiric act nomber

ભારતીય ફોજદારી ધારામાં શિક્ષાના કેટલા પ્રકાર છે....?
શિક્ષાના પ્રકાર કઈ કલમમાં આપેલ છે?

-6 પ્રકાર,કલમ 53 💂💂💂💂
દેશનિકાલ ની સજા ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ હેઠળ થાય છે?

🌛કલમ 53 ક હેઠળ🌜
 🌳🌳🌳🌳🌳🌳
મોતની સજા યોગ્ય સરકાર દ્વારા હળવી કરવા બાબતની જોગવાઈ કઈ કલમમાં છે?
🐷🐷🐷🐷🐷🐷
કલમ 54
 🐞🐞🐞🐞🐞

હવે આજીવન કેદ હોય તો તે પણ યોગ્ય સરકાર દ્વારા હળવી કરી શકાય છે 🌷🌷🌷🌷🌷🌷🌷🌷
કલમ 55 દ્વારા

 🙅🙅🙅🙅🙅
જો તમે પોલીસ ઓફિસર છો.કોઈપણ ગુનેગારને દંડની સજા કરી છે પણ ગુનેગાર દંડનથી ભરતો.હવે આના માટે શુ કરશો?
👲👲👲👲👲
જો હું પોલીસ ઓફીસર હોઉં ને ગુનેગારને દંડની સજા ફરમાવેલ હોય અને દંડ ના ભરી શકે તો કેદની સજા કરીશ કારણે આ જોગવાઈ ભારતીય ફોજદારી ધારાની કલમ 64 માં છે ...😆😆😆

ક્રિમીનલ પ્રોસિજર કોડ,1973


💿પ્રકરણ 6( ક)💿


🌽🌽🌽હાજર થવાની ફરજ પાડવા માટે કામગીરી હુકમ🌽🌽🌽

કલમ 61: 

દરેક સમન્સ બે પ્રાતોમાં કોર્ટના પ્રમુખ અધિકારીની સહી સાથે કાઢવો જોઈએ
⏳⌛⌛⌛⌛⌛⌛

કલમ 62
સમન્સ બજાવવાની રીત રાજ્ય સરકાર નક્કી કરે તે નિયમો એ રહે.
🍵🍵🍵🍵🍵🍵

કલમ 63

સંસ્થાપિત મંડળ અને મંડળીઓ ઉપર સમન્સ તેણે કરાવાયેલ સરનામે રજીસ્ટર ટપાલથી મોકલી શકાશે.🍲🍲🍲🍲🍲🍲

કલમ 64

સમન્સથી બોલાવેલ વ્યક્તિ ન મળી આવેલ તેના પુખ્તવયના પુરુષકુટુંબીને  બે નકલોમાંની એક નકલ આપીને સમન્સ બજાવી શકાશે
🍡🍡🍡🍡🍡🍡 

કલમ 65:

ઉપરની જોગવાઈ મુજબ સમન્સ ન બજાવી શકાય ત્યારે બોલાવેલ વ્યક્તિને સાધારણ રહેવાસનાં ઘર કે રહેઠાણ ઉપર સહેલાઈથી દેખાઈ આવે એ રીતે ચોંટાવાની રહેશે.
🍐🍐🍐🍐🍐🍐 

કલમ 66:

સરકારી નોકરી ઉપર હોય તેના સમન્સની બજવણી તે જે ઓફિસમાં હોય એના વડા ઉપર તે સમન્સની બે પ્રતો મોકલવી જોઈશે.
🐾🐾🐾🐾🐾🐾🐾

કલમ 67: સ્થાનિક હદની બહાર સમન્સની બજવણી માટે તે જે સ્થાનિક વિસ્તારમાં હોય તે મેજિસ્ટ્રેટને સમન્સની બે પ્રતો ત્યાં બજાવવા માટે મોકલવી જોઈએ.
🐞🐞🐞🐞🐞🐞
 
કલમ 68 :

ઉપર મુજબ ન થાય ત્યારે એને બજવણી અધિકારી હાજર ન હોય ત્યારે તેનું સોગંદનામું સમન્સ બજાવવા માટેના પુરાવા તરીકે ગ્રાહ્ય થશે.
🐛🐛🐛🐛🐛🐛🐛

 કલમ 69:

સાક્ષીઓ ઉપર સમન્સની બજવણી ટપાલથી પણ કરી શકાશે


🐾🍄🌺
[01/04 22:39] ‪+91 80000 01839‬: ક્રીમીનલ પ્રોસીજર કોડ

પ્રકરણ 6 ખ

🌹🌹🌹🌹🌹🌹

કલમ 70:

ધરપકડનું દરેક વૉરંટ કોર્ટના પ્રમુખ અધિકારીની સહીવાળુ લેખિત હોવું જોઈએ અને તેના પર કોર્ટનો સિક્કો હોવો જોઈએ અને તે રદ ના કરે ત્યાં સુધી અમલમાં રહેશે.🌷🌷🌷🌷🌷🌷

કલમ 71

કૉર્ટ વૉરંટ પર શેરો મારીને ફરમાવે તો ધરપકડ કરનાર અધિકારી જામીનગીરી લઈને તે વ્યક્તિને કસ્ટડીમાંથી છોડી શકશે.🌹🌹🌹🌹🌹🌹

કલમ 72

ધરપકડનું વૉરંટ સામાન્ય રીતે એક કે વધુ પોલીસ અધિકારીઓને બજાવવા માટે આપવું જોઈએ
🌼🌼🌼🌼🌼🌼🌼

કલમ 73

વૉરંટ કોઈપણ વ્યક્તિને બજાવવા આપી શકાશે
🌽🌽🌽🌽🌽🌽

કલમ 74

કોઈ વૉરંટ જે પોલીસ અધિકારીને બજાવવા આપેલું હોય તે તેના ઉપર બીજા પોલીસ અધિકારીનો શેરો કરે તે  અધિકારી તે અધિકારી પણ તેને બજાવી શકશે
🍁🍁🍁🍁🍁🍁🍁🍁

કલમ 75

જેને પકડવાની હોય તે વ્યક્તિને વૉરંટનો સારાંશ જણાવવો જોઈશે અને માંગે તો તે બતાવવું જોઈશે
🌷🌷🌷🌷🌷🌷🌷

કલમ 76

પકડાયેલ વ્યક્તિને વિના વિલંબે કોર્ટ સમક્ષ લઈ જવી જોઈશે
🍀🍀🍀🍀🍀🍀

કલમ 77

ધરપકડનું વૉરંટ ભારતમાં કોઈપણ સ્થળે બજાવી શકાશે
🌻🌻🌻🌻🌻🌻🌻🌻

કલમ 78

હકૂમત બહાર બજવણી માટે વૉરંટ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે કે જિલ્લા સુપરિન્ટેન્ડેન્ટ કે કમિશનર ને મોકલશે અને તેઓ તેના પર શેરો કરશે
🌰🌰🌰🌰🌰🌰

કલમ 79

હકૂમતની બહાર બજવણી કરવા માટે પોલીસ સ્ટેશન ના ઈન્ચાર્જ અધિકારી કરતા ઊતરતા દલજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીને તે સોંપી શકાશે
🌸🌸🌸🌸🌸🌸

કલમ 80

જેની ઉપર વૉરંટ કાઢ્યુ હોય તે વ્યક્તિ ને પકડ્યા પછી મેજિસ્ટ્રેટ કે જિલ્લા સુપરિન્ટેનડેટ સમક્ષ
લઈ જવી જોઈશે
🌲🌲🌲🌲🌲🌲

કલમ 81

પકડાયેલ વ્યક્તિઓને જેની સમક્ષ લઈ જવામાં આવે તે મેજિસ્ટ્રે ગુનો જામીની હોય તો તેને જામીન આપશે અન્યથા કોર્ટ સમક્ષ લઈ જવા ફરમાવે.🍄🌺

No comments