KACHHUA online test
જનરલ નોલેજ ની તૈયારી કરો online....!!!!!!
(૧) 2014માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કયા દેશમાં થનાર છે?
(અ) યુ.કે. (બ) ભારત (ક)કેનેડા (ડ) થાઈલેન્ડ
(૨) 16મો એશિયન રમતોત્સવ 2010માં ભારતને કુલ કેટલા ચંદ્રક મળ્યા હતા?
(અ) 60 (બ) 64 (ક) 74 (ડ) 54
(૩) કોમનવેલ્થ ગેમ્સ 2010માં ભારતને કેટલા સુવર્ણચંદ્રક મળ્યા હતા?
(અ) 74 (બ) 34 (ક) 64 (ડ) 38
(૪) કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના કયા ખેલાડીને લોકપ્રિય જાહેર કરાયો હતો?
(અ) તેજસ ઓઝા (બ) મહેશ ભૂપતિ (ક) સુશીલકુમાર (ડ) અભિનવ બિન્દ્રા
(૫) 16મો એશિયન રમતોત્સવ 2010માં ભારતને કેટલા સુવર્ણચંદ્રક મળ્યા હતા?
(અ) 18 (બ) 33 (ક) 14 (ડ) 56
(૬) ઈ.સ.2014માં રામોતોત્સ્વનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે?
(અ) ભારત (બ) ચીન (ક) ઇન્ડોનેશિયા (ડ) દક્ષિણ કોરિયા
(૭) ઈ.સ.1960 માં 200 મીટર અને 400મીટર દોડ માટે ભારતીય વિક્રમ કોના નામે સ્થપાયેલ છે?
(અ) બચેન્દ્રી પાલ (બ) મિલ્ખાસિંહ (ક) પૃથ્વીલાલ સિંહ (ડ) મહેશ ભૂપતિ
(૮) ભારતની નામાંકિત મહિલા ક્રિકેટર?
(અ) શાંતા રગસ્વામી (બ) સાનિયા મિર્ઝા (ક) કોમલ મોદી (ડ) ગીત શેઠળ
(૯) 8 વખત રાષ્ટ્રીય ચેમ્પિયન થયેલી ટેબલ ટેનિસની ખેલાડી?
(અ) ગીત શેઠી (બ) ઇન્દુ પુરી (ક) આશા અગ્રવાલ (ડ) અનિતા સુદ
(૧૦) હોકીના ઓલમ્પિક ખેલાડી અને હોકીના પ્રશિક્ષકનું નામ જણાવો?
(અ) બાલકિશન સિંહ (બ) પૃથ્વીપાલ સિંહ (ક) રણજિત સિંહ (ડ) મિલ્ખા સિંહ
(૧૧) સાત સમુદ્ર તરનાર પ્રથમ ભારતીય તરવૈયાનું નામ જણાવો?
(અ) રમેશ ક્રિશ્નન (બ) પ્રલુન બેનર્જી (ક) મિહિર સેન (ડ) બાલકિશન સિંહ
(૧૨) મહિલા મેરેથોન દોડ ચેમ્પિયનશીપમાં ચારવખત વિજેતા મહિલા ખેલાડીનું નામ?
(અ) ઇન્દુપુરી (બ) આશા અગ્રવાલ (ક) અનિતા સુદ (ડ) પી.ટી.ઉષા
(૧૩) કઈ રમતમાં નાઈટ,પોન,રૂક, કાસલ, ગેમ્બબીટ, બિશપ જેવા શબ્દો આવે છે?
(અ) બિલિયર્ડ (બ) બ્રીજ (ક) ગોલ્ફ (ડ) ચેસ
(૧૪) કયા દેશમાં ક્રિકેટ વર્લ્ડકપ 2007નું આયોજન થયું હતું?
(અ) ઇંગ્લેન્ડ (બ) વેસ્ટ ઇન્ડિઝ (ક) ભારત (ડ) ઓસ્ટ્રેલિયા
(૧૫) બંકર,ચકર હેન્ડીકેપ કઈ રમત સાથે જોડાયેલા શબ્દો છે?
(અ) રોવીંગ (બ) શૂટિંગ (ક) ચેસ (ડ) પોલો
(૧૬) ભારતમાં આયોજિત 1987 ના ક્રિકેટ વલ્ડકપનું નામ શું હતું?
(અ) નિરમા કપ (બ) રિલાયન્સ કપ (ક) ટાટા કપ (ડ) ગોધરેજ કપ
(૧૭) FIFA ની સ્થાપના ક્યારે અને ક્યાં થઇ?
(અ) 1904 પેરિસમાં (બ) 1900 લંડનમાં (ક) 1909 ન્યૂયોર્કમાં (ડ) 1906 ભારતમાં
(૧૮) માઈક ટાયસનાનો સંબંધ કઈ રમત સાથે છે?
(અ) બોક્સીંગ (બ) તલવારબાજી (ક) ક્રિકેટ (ડ) ફૂટબોલ
(૧૯) ચાઈના કપ કઈ રમત સાથે જોડાયેલ છે ?
(અ) જિમનેસ્ટીક (બ) બેઝબોલ (ક) ટેબલ ટેનિસ (ડ) રાઈફલ શૂટિંગ
(૨૦) અર્પણા પોપટ કઈ રમતની જાણીતી ખેલાડી છે ?
(અ) હોકી (બ) રાઈફલ શૂટિંગ (ક) લોન ટેનીસ (ડ) બેડમિન્ટન
(૨૧) કયો એક ભારતીય ક્રિકેટ ખેલાડી 'શેરી' ના નામથી ઓળખાય છે ?
(અ) સુનિલ ગવાસ્કર (બ) વી.વી.એસ.લક્ષ્મણ (ક) નવજયોતસિંહ સિધુ (ડ) ઝહિર ખાન
(૨૨) ઓલમ્પિકના ચિન્હમાં મૂકવામાં આવેલ પાંચ રીંગોનો અર્થ શું થાય છે ?
(અ) પાંચ ખંડ (બ) પાંચ ગ્રીકદેવતા (ક) પાંચ સિદ્ધાંતો (ડ) પાંચ મહાજાતિઓ
(૨૩) ભારતની પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર કોણ છે?
(અ) માર્ગારેટ ઐયર (બ) સુબ્બારમન વિજયાલક્ષ્મી (ક) વી.એન.ઝવેરી (ડ) ટીના મહેતા
(૨૪) હોકીની રમતમાં કેટલા અવેજીઓ હોય છે ?
(અ) 4 (બ) 6 (ક) 2 (ડ) 5
(૨૫) શારીરિક શિક્ષણ સંબધી કાર્યક્રમો પ્રદર્શન એ શું છે ?
(અ) યથાર્થવાદ (બ) ઉપ્યોગીતાવાદ (ક) આદર્શવાદ (ડ) ઉપર્યુંક્ત બધા જ
તલાટી, PSI, ASI, GPSC, TET, TAT, HTAT, Constable ની પરીક્ષા માટે જનરલ નોલેજ ની તૈયારી કરો online... અહીક્લિકકરો online તૈયારી માટે....!!!click here
Post a Comment