KACHHUA online test
પેટા હિસાબનીશ / સબ ઓડીટરની જગ્યા માટેની માહિતી
અરજી કરવાની તારીખ: ૭-૦૪-૨૦૧૫ થી ૨૭-૦૪-૨૦૧૫
અરજી કરવા માટે ની લીંક : http://ojas.guj.nic.in
કુલ જગ્યા: 200
શૈક્ષણિક લાયકાત:
- Bachelor of Business Administration
 - Bachelor of Computer Application
 - Bachelor of Commerce
 - Bachelor of Science (Mathematics/ Statastics)
 - Bachelor of Arts (Statastics/ Economics/ Mathematics)
 
વય મર્યાદા: પેટા હિસાબનીશ/ સબ ઓડીટર ની જગ્યા માટે તા. ૨૭-૦૪-૨૦૧૫ ના રોજ ઉમેદવાર ની ઉંમર ૩૦ વર્ષ થી વધુ ના હોવી જોઈએ.
પરીક્ષા ફી: ૧૦૦ રૂ.
પરીક્ષા ની માહિતી :
પેપર 
 | 
વિષય 
 | 
ગુણભાર 
 | 
૧ 
 | 
સામાન્ય અભ્યાસ: સાંપ્રત રાજકારણ, ઈતિહાસ,ભૂગોળવર્તમાન પ્રવાહો,અંગ્રેજી,ગુજરાતી, વિજ્ઞાન, સમાજ શાસ્ત્ર, કમ્પ્યુટર 
 | 
40% 
 | 
આ સંવર્ગની શૈક્ષણિક લાયકાત અને જગ્યા ની કામગીરી ને લગતા પ્રશ્નો 
 | 
60% 
 | |
કુલ ગુણ 
 | 
200 
 | |
કુલ પ્રશ્નો 
 | 
200 
 | |
સમય 
 | 
૨ કલાક 
 | |
તમામ પ્રકારની પરીક્ષા જેવી કે GPSC, TET, TAT, HTAT, GK, LOGIC, MATHS, ગુજરાતી વગેરે માટે online તૈયારી કરો kachhua.com સાથે... 
CLICK HERE for Online Preparation...!!!
Post a Comment