KACHHUA ONLINE TEST
-: HTAT ની પરીક્ષા માટે ના પ્રશ્નો :-
1. સિંધુ સંસ્કૃતિની સમકાલીન ધાતુ સભ્યતા કઈ છે?
Ans 1 : તામ્ર યુગ Right Answer
Ans 2 : લોહ યુગ
Ans 3 : કાસ્ય યુગ
Ans 4 : પાષાણ યુગ
2. સિંધુ સભ્યતાનાં સૌથી વધુ સ્થળ ક્યાંથી મળેલ છે?
Ans 1 : ગુજરાત Right Answer
Ans 2 : પાકિસ્તાન
Ans 3 : અફગાનિસ્તાન
Ans 4 : ઈરાન
3. કયા સ્થળેથી ૧૦ શબ્દોનો શિલાલેખ મળેલ છે ?
Ans 1 : લોથલ
Ans 2 : ધોળાવીરા Right Answer
Ans 3 : કાલીબંગા
Ans 4 : હડપ્પા
4. લસણમાં તેજ સુગંધ અને તીખો સ્વાદ શેને લીધે આવે છે ?
Ans 1 : પોટેશિયમ
Ans 2 : સેલેનિયમ
Ans 3 : જર્મેનિયમ
Ans 4 : એલીસીન Right Answer
5. પાણીમાં ભરેલા ગ્લાસમાં બરફનો ટુકડો ઓગળે છે ત્યારે પાણીનું સ્તર કેવું રહે ?
Ans 1 : ઉપર ચડે
Ans 2 : નીચે ઉતરે છે
Ans 3 : સ્થિર રહે છે Right Answer
Ans 4 : ઉપરના બધાજ
6. નીચેનામાંથી કઈ રાશી સદિશ રાશી છે ?
Ans 1 : સંવેગ Right Answer
Ans 2 : દબાણ
Ans 3 : શક્તિ
Ans 4 : કાર્ય
7.આલ્ફા કેરેટીન પ્રોટીન શેમાંથી મળે છે ?
Ans 1 : રક્ત
Ans 2 : શાકભાજી
Ans 3 : ઈંડા
Ans 4 : ઊંન Right Answer
8. ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ?
Ans 1 : પાવાગઢ ડુંગરની
Ans 2 : રાજપીપળાના ડુંગરોની Right Answer
Ans 3 : ચોટીલાના ડુંગરની
Ans 4 : શેત્રુંજ્ય ડુંગરની
9. ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો.
Ans 1 : ગૂજરાત વિશ્વવિદ્યાલય
Ans 2 : ગૂજરાત વિદ્યાપીઠ Right Answer
Ans 3 : ગૂજરાત યુનિવર્સિટી
Ans 4 : મહાત્મા ગાંધી વિદ્યાપીઠ
10. જો કોઈ સંખ્યાના 30%, 120 થાય તો તે જ સંખ્યાના 120% કેટલા થશે ?
Ans 1 : 420
Ans 2 : 450
Ans 3 : 480 Right Answer
Ans 4 : 490
11. જો x ના 12%y ના 6% ની સમાન હોય તો x ના 28% કોની સમાન થશે ?
Ans 1 : 12%
Ans 2 : 12.5% Right Answer
Ans 3 : 13%
Ans 4 : 14%
12. જો x, y ના 40% હોય તો x ના કેટલા y થશે ?
Ans 1 : 250 Right Answer
Ans 2 : 150
Ans 3 : 140
Ans 4 : 350
13. પ્રવીણ અને જગદીશ ક્રમશ: રૂ. 10000 અને રૂ.18000 નું રોકાણ કરી એક વેપાર શરૂ કરે છે વર્ષ ના અંતે તેમને 7000 રૂ, નફો થાય છે તો જગદીશના ભાગે કેટલા રૂ.આવશે ?
Ans 1 : 2500 રૂ.
Ans 2 : 3500 રૂ.
Ans 3 : 4500 રૂ. Right Answer
Ans 4 : 2000 રૂ
HTAT ની તૈયારી એ શિક્ષકો માટે એક ચિંતાનો વિષય છે. કારણકે નૌકરી અને અભ્યાસ જોડે થઇ શકતો નથી.. આવી પરિસ્થિતિમાં kachhua નો online course એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જેનાથી તમે મોબાઈલમાં પણ તૈયારી કરી શકો છો. એ પણ ફક્ત ૨૦૦ રૂ. માં એક વર્ષ માટે...
CLICK HERE For Online Preparation...!!!!!
Post a Comment