Header Ads

KACHHUA ONLINE TEST,(TET,TAT,HTA ONLINE TEST)

 TET/ TAT / HTAT ની પરીક્ષા  માટે સામાન્યજ્ઞાનની online તૈયારી કરો  
(ગુજરાતના જાણીતા ભીલ લોકગાયિકા કોણ છે?
()પુષ્પાબહેન મહેતા (દિવાળીબહેન ભીલ (દમયંતી બરડાઈ (દર્શના ઝવેરી
(ગાંધીજીનો નિર્વાણદિન કયો છે?
(૨૫ જાન્યુઆરી ,૧૯૪૭ (૨ ઓક્ટોબર ,૧૯૪૮(૩૦ જાન્યુઆરી૧૯૪૮(૩૦ એપ્રિલ ૧૯૪૭
() 'પ્રાગમહેલક્યાં આવેલો છે?
(ભુજમાં (મુન્દ્રામાં (કંડલામાં (ભરૂચ
(અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો કોને બંધાવ્યો હતો?
(અહમદશાહે (સુલતાન અહમદશાહે (મુલરાજ સોલંકીએ (મેહમુદ બેગડાએ
(કયું શહેર ફૂલોના શહેર તરીકે પ્રખ્યાત છે?
(પાલનપુર (વડોદરા (અંકલેશ્વર (હિંમતનગર
(ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ નામના મેળવી હતી?
(ડૉ .બાબા સાહેબ આંબેડકર (એડમ સ્મિથ (ડૉ હોમી ભાભા (સર આલ્ફ્રેડ
(કયું શહેર 'સૌરાષ્ટ્ર ની શાનતરીકે ઓળખાય છે?
(જુનાગઢ (રાજકોટ (સોમનાથ (પોરબંદર
(ગોપાલ દેરી ક્યાં આવેલી છે?
(મહેસાણામાં (રાજકોટમાં (પાલનપુરમાં (બનાસકાંઠામાં
() ' હરીનો મારગ છે શૂરાનો આ પદની રચના કોને કરી હતી?
(દયાનંદ સરસ્વતીએ (કવિ નરસિંહ મહેતાએ (સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈએ (કવિપ્રીતમ દાસે
(૧૦) 'પરજીવી વૃદ્ધિકરણ પ્રયોગશાળાક્યાં સ્થાપવામાં આવી છે?
(અમદાવાદમાં (જૂનાગઢમાં (ગાંધીનગરમાં (ભુજમાં
(૧૧ગુજરાતમાં 'નેશનલ મરીન પાર્કક્યાં આવેલો છે?
(જામનગરમાં (વડોદરામાં (ગાંધીનગરમાં (કંડલામાં
(૧૨ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે?
(નર્મદા બંધ (સરદાર સરોવર બંધ (તાપી બંધ (દાંતીવાડા બંધ
(૧૩નળ સરોવર કેટલા ચો કિમી વિસ્તારમાં ફેલાયેલું છે?
(૧૨૦.૯૩ ચો કિમી વિસ્તારમાં (૧૨૦.૪૫ ચો કિમી વિસ્તારમાં (૧૨૦.૮૨ ચો કિમી વિસ્તારમાં (૧૨૦૬૩ ચો કિમી વિસ્તારમાં
(૧૪લક્ષ્મી સ્ટુડીઓ કયા શહેરમાં આવેલો છે?
(ગાંધીનગરમાં (રાજકોટમાં (વડોદરામાં (અંજારમાં
(૧૫પ્રાચીન સમયમાં ગુજરાતનું કયું બંદર મરીમસાલા અને રેશમ ના વેપાર માટે જાણીતું છે?
(કંડલા (ભરૂચ (મુન્દ્રા (નર્મદા
(૧૬સાબરકાંઠા જીલ્લાની મુખ્ય નદી કઈ છે?
(તાપી (મહી (નર્મદા (હાથમતી
(૧૭કયા જીલ્લામાં જાફરાબાદ બંદર આવેલું છે?
(અમરેલી (સુરત (પોરબંદર (જુનાગઢ
(18) ગીરધોધ કઈ નદી પર આવેલો છે?
(મહી નદી પર (નર્મદા નદી પર (અંબિકા નદી પર (તાપી નદી પર
(૧૯અંગ્રેજોએ પોતાની પ્રથમ કોઠી ક્યાં સ્થાપી હતી?
(રાજકોટમાં (સુરતમાં (જુનાગઢમાં (ગાંધીનગરમાં
(૨૦સૌરાષ્ટ્ર નું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર કયું છે?
(રાજકોટ (જુનાગઢ (સોમનાથ (પોરબંદર
(૨૧નગીનાવાડી કોને બંધાવી હતી?
(મુળરાજ સોલંકીએ (કુતુબુદ્દીન શાહે (વત્સરાજે (સયાજીરાવ ગાયકવાડે
(૨૨ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ છે?
(વડોદરામાં (અમદાવાદમાં (ગાંધીનગરમાં (રાજકોટમાં
(૨૩ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયા શહેરમાં આવેલું છે?
(આનંદ (ખેડા (ઊંઝા () બાબરા
(૨૪કચ્છ જીલ્લાના કયા બંદરે વિન્ડફાર્મ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે?
(મુન્દ્રામાં ()માંડવીમાં (કંડલામાં (ભુજમાં
(૨૫ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્યપ્રણેતા કોણ હતા?
(મહર્ષિ દેસાઈ (કેકારાવ (મહર્ષિ અરવિંદ (જેઠાભાઈ પટેલ

CLICK HERE FOR ONLINE PREPARATION!!!!

No comments