important notice police department bharti written test date
Important Notice - 2: તાજેતરમાંશારીરીક ક્ષમતા કસોટી પૂર્ણ થયેલ છેજેમાંપાસ થયેલ ઉમેદવારોની લોકરક્ષક (કોન્સ્ટેબલ) ની લેખિત પરીક્ષા સંભવિત તા.૨૯ એપ્રિલ-૨૦૧૫ નારોજ લેવામાંઆવનાર છે. તેમજ પો.સ.ઇ./એ.એસ.આઇ.ની લેખિત પરીક્ષા સંભવિત તા.૦૨,૦૩,૦૪ મેં-૨૦૧૫ નારોજ લેવામાં આવનાર છે. જેની નોંધ લેવા વિનંતી છે.
Post a Comment