વિકાસ કમિશ્નર 18 કેડર ની ભરતી
ગુજરાત સરકાર ના 18 કેડર ની ભરતી બાબત
-સરકાર શ્રી દ્વારા 2014,2015,2016,2017 સુધી જુદા જુદા 18 કેડર માં ભરતી પ્રક્રિયા કરાઈ હતી.
- આ ભરતી કરવા છતાં અંતે જે જગ્યા હજુ ખાલી રહી ગઈ છે તે બધી જગ્યાઓ ખોલવા માટે સરકાર સંપૂર્ણ પ્રયત્ન કરે છે.
-જે જગ્યા ખાલી છે તેની માહિતી સરકાર દ્વારા 2018 માં ભરવા ના હેતુથી માંગવામાં આવી છે.
-18 ખાતા માં જુદા જુદા વિભાગ આવરી લેવાનો પ્રયત્ન કરાયો છે.
-આ જગ્યાઓ 8,9,10 તારીખ સુધી મોકલી આપવા માટે વિકાસ કમિશનરની શ્રી ની કચેરી દ્વારા પરિપત્ર થયો છે.
-જેમાં જુનિયર કલાર્ક ,તલાટી કમ મંત્રી,મલ્ટી હેલ્થ વર્કર્સ
,ફિમેલ હેલ્થ વર્કર્સ, ગ્રામ સેવક,વિસ્તરણ અધિકારી ખેતી,વિસ્તરણ અધિકારી સહકારી,આંકડા મદદનીશ, સહકાર મદદનીશ, વિભાગીય હિસાબનીશ, સમાજ કલ્યાણ નિરીક્ષક, નાયબ ચીટનીશ,મુખ્ય સેવિકા,અધિક મદદનીશ ઈજનેર, કમ્પાઉડનર,સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેક્નિશિયન.
Official Notification || Notification

Post a Comment