Header Ads

રેવન્યુ તલાટીનો નવો અભ્યાસક્રમ 2018

-ગુજરાત સરકાર માં રેવન્યુ તલાટી ની પરીક્ષા માટે નો અભ્યાસક્રમ જાહેર થઈ ગયો છે.

-અભ્યાસક્રમ નીચે મુજબ છે.

*સામાન્ય જ્ઞાન-૩૫ ગુણ સાથે

-સામાન્ય વિજ્ઞાન, ભારત નું બંધારણ
-તાજેતરના મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ
-ગુજરાત ભૌગોલિક બાબતો તથા કુદરતી સંપત્તિ
-ગુજરાત નો સાંસ્કૃતિક વારસો
-રાજનીતિ
-પંચાયતી રાજ
-અર્થવ્યવસ્થા
-મહાગુજરાત આંદોલન
-રાજ્ય રચના ,ત્યારબાદ ની મહત્વની ઘટનાઓ.
Etc...

*ગણિત -15 માર્ક્સ

*ગુજરાતી ભાષા -20 ગુણ

*ગુજરાતી વ્યાકરણ -15 માર્ક્સ

*અંગ્રેજી વ્યાકરણ 15 માર્ક્સ...


વધારે માહિતી માટે નીચેનો ફોટો ડાઉનલોડ કરી લેવો...

2480 ભરતી ટૂંક સમય માં આવશે

Download clean Image

Click here Download




No comments