Header Ads

સચિવાલય ઓફીસ આસીસ્ટન્ટ, વર્ગ-૩, ભરતી માટે જાહેરાત ક્રમાંકઃ ૩૯/૨૦૧૪૧૫ ને અનુલક્ષીને તા.૪.૦૧.૨૦૧૫ ના રોજ ભાગ-૧ ની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવેલ. ભાગ-૧ ની લેખિત પરીક્ષાના પરિણામને આધારે, કુલ ખાલી જગ્‍યા ૨૦૦ ના ત્રણ ગણા જેટલા ઉમેદવારોને ભાગ-ર, ની કોમ્‍પ્‍યુટર પ્રોફીસીયન્‍સી ( કાર્યક્ષમતા ) કસોટી માટે બોલાવવામાં આવશે. જેમાં ગુજરાતી/અંગ્રેજી ટાઇપીંગ ટેસ્ટ સમાવિષ્ઠ છે.

સચિવાલય ઓફીસ આસીસ્ટન્ટ, વર્ગ-૩, ભરતી માટે જાહેરાત ક્રમાંકઃ ૩૯/૨૦૧૪૧૫ ને અનુલક્ષીને તા.૪.૦૧.૨૦૧૫ ના રોજ ભાગ-૧ ની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવેલ. ભાગ-૧ ની લેખિત પરીક્ષાના પરિણામને આધારે, કુલ ખાલી જગ્‍યા ૨૦૦ ના ત્રણ ગણા જેટલા ઉમેદવારોને ભાગ-ર, ની કોમ્‍પ્‍યુટર પ્રોફીસીયન્‍સી ( કાર્યક્ષમતા ) કસોટી માટે બોલાવવામાં આવશે. જેમાં ગુજરાતી/અંગ્રેજી ટાઇપીંગ ટેસ્ટ સમાવિષ્ઠ છે.--»CLICK HERE

No comments