Header Ads

...મહેસૂલ વિભાગની ભરતી સમિતિ, ગાંધીનગર ધ્‍વારા સ્‍ટેમ્‍પ નિરીક્ષક (વર્ગ-૩) સંવર્ગની સીધી ભરતી માટેની તા.૧૦/૦૬/ર૦૧૪ના રોજ પ્રસિધ્‍ધ કરેલ જાહેરાત અન્‍વયે તા.ર૧/૦૯/ર૦૧૪ના રોજ આયોજીત લેખિત કસોટીના આધારે સફળ થયેલ ઉમેદવારોની રજુ થયેલ ન્‍યુનતમ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તેમજ અનામત કક્ષાના પ્રમાણપત્રોની સક્ષમ સત્‍તાધિકારી ધ્‍વારા ખરાઈ/ ચકાસણીને આધિન આખરી પસંદગી યાદી.

No comments