GSSSB OFFICE ASSISTANT BHARTI MA RAD THAYELI ARJI NI VIGAT
જા.ક્ર.૩૯/૨૦૧૪૧૫, તા.૩૦-૦૯-૨૦૧૪, સચિવાલયના ઓફીસ આસીસ્ટન્ટ, વર્ગ-૩, સ્પર્ધાત્મક પરીક્ષાની તા.૦૪-૦૧-૨૦૧૫, મલ્ટીપલ અરજીઓના કિસ્સામાં રદ થયેલી અરજીઓની વિગતો:
ઉપર દર્શાવેલ ભરતી અંગેની જાહેરાતમાં નીચે મુજબની વિગતો દર્શાવેલી છે.
એક ઉમેદવાર એક અરજી (No multiple application):
(૧)એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે. તેમ છતાં, એકથી વધુ અરજી (multiple application) ના કિસ્સામાં ફી સહીત સર્વ રીતે યોગ્ય રીતે ભરેલી અરજીઓ પૈકી સૌથી છેલ્લી કન્ફર્મ થયેલી (સૌથી ઉંચા નંબરની) એક જ અરજી માન્ય રહેશે. તે સિવાયની બધી અરજીઓ રદ થશે.
(ર) એક કરતાં વધારે અરજી કરવામાં આવશે તો, (multiple application) ફી ભરેલી છેલ્લી અરજી સાથેની ફીને, ફી નહીં ભરેલી અન્ય અરજી સામે ગણવામાં આવશે નહીં.
(૩) જે ઉમેદવારે ફી ભરવાની થતી નથી તેવા ઉમેદવારોની સૌથી છેલ્લી અરજી (ફી સાથે કે ફી વગર) માન્ય ગણવામાં આવશે. અને તે સિવાયની બધી અરજીઓ રદ ગણવામાં આવશે.
આ હકિકતે, જે ઉમેદવારોએ એક કરતાં વધારે અરજીઓ કરેલી છે તેમની રદ થયેલી અરજીઓની વિગતો જોવા અહીં ક્લીક કરો.
રદ થયેલી અરજી સિવાયની ઉમેદવારે કરેલી અરજીના કન્ફર્મ નંબરનો ઉપયોગ કરી કોલ લેટર ડાઉનલોડ કરવો.--»CLICK HERE

Post a Comment