MISS CALL KARO ANE MELVO JOB
MissCall Karo Ane Melvo Nokri
મીસકોલ કરો, નોકરી મેળવોનોકરી ગોતવામાં હવે યુવકોને કોઈ તકલીફનહીં પડે. એક મીસકોલ કરવાથી કંપ્નીઓ પોતે જ તેમને ફોન કરીને નોકરીની ઓફર કરશે.કેન્દ્રના લઘુ ઉદ્યોગ મંત્રાલય અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કાઉન્સીલ દ્વારા આઈટી કંપ્નીઓ સાથે મળીને ‘જોબ ડાયલોગ’ શ કરવામાં આવ્યો છે અને આ નવો આઈડીયા અપાયો છે.આ મીસકોલ યોજના હેઠળ એક વર્ષમાં એક લાખનોકરીઓ આપવાનો ટારગેટ રાખવામાં આવ્યો છે. પાયલટ પ્રોજેકટ શ કરી દેવાયાની જાહેરાત પણ થઈ છે.‘જોબ ડાયલોગ’ નામ આપીને આ પાયલટ પ્રોજેકટ શ થયા બાદ 20 હજાર લોકોએ મીસકોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી લીધું ચે તેમ લઘુ ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે.આ યોજના એવી છે કે, તેમાં યુવકોએ કયાંય કોઈ ખર્ચ કરવાનો જ નથી. આખી યોજના ‘પીપીપી’ એટલે કે પબ્લીક અને ખાનગી ભાગીદારીથી બનાવાઈ છે.આ યોજના સૌ પ્રથમ હૈદ્રાબાદમાં શ થઈને તબક્કાવાર અલગ અલગ રાજ્યોમાં શ થવાની છે. યુપી, બિહાર, કેરળ અને મહારાષ્ટ્રમાં આ યોજના શ થશે.મંત્રાલય એમ માને છે કે, આજના જમાનામાંલગભગ બધા લોકો પાસે મોબાઈલ છે ત્યારે આયોજનાની સફળતાની સંભાવના વધી જાય છે.નોકરી શોધનાર યુવકે એક નંબર પર મીસકોલ કરવાનો રહેશે. ત્યારબાદ જે તે કંપ્ની યુવકની જાણકારી મેળવી લીધા બાદ તેનો બાયોડેટા બનાવશે.ત્યારબાદ યુવકને આસપાસની જ કોઈ કંપ્નીમાં મોકલવામાં આવશે. પ્રશિક્ષણની જર વધારે લાગે તો મફતમાં કોર્સ કરવાની તેને સુવિધા અપાશે.આમ કેન્દ્ર સરકાર હવે મીસકોલ વડે નોકરીનો રસ્તો ખોલવા માગે છે અને આ યોજના કેટલી સફળ રહે છે તે આગળ જતાં ખબર પડશે.કંપ્નીઓ આ યોજનાને કેટલો સહકાર આપે છે અને નાટક કરવા કોઈ ચાલ રમે છે કે કેમ તે જોવાનું રહેશે.

Post a Comment